English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News
gswan

હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯

પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯

પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ – ફોટો
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ – સમાચાર

રરમી જુલાઈ, ર૦૦૯ બુધવાર ના રોજ સુર્ય ગ્રહણનો સૂર્ય બહુજ પાતળી પટી માં થઈ પૃથ્વી પરથી પસાર થવાનો છે રસપ્રદ, એ છે કે ચંદ્રનો પડછાયાના માર્ગ ભારત માંથી શરૂ થઈ નેપાલ, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર તથા ચાઈના માં થઈ પસાર થશે. એશીયા મુખ્ય ધરતી ને આ માર્ગનો પડછોયો છોડશે ત્યારે આ માર્ગ જાપાન રાયકયુ ટાપુ પર હશે તથા દક્ષીણપૂર્વ થઈ પેસેફીક મહાસાગર માં વક્રતામાર્ગ પકડશે જયાં સૌથી વધુ સમય પૂર્ણસૂર્ય ગ્રહણ દેખાશે જે ૩ મીનીટ ૩૯ સેકન્ડ હશે.

ખગ્રાસ સૂર્યગ્રહણ ધણા બધા શહેરોમાં જેવા મળવાનું છે. જેમકે સુરત, વારાણસી, પટણા, થિમયુ, ચેંગડું, જયાર્જીસ ડેમાચ પર જોવા મળશે.
સુરતમાં આ પૂર્ણસૂર્યગ્રહણ રર મી જુલાઈ, ર૦૦૯ ની વહેલી સવારે ૦પઃર૮ કલાક થી ૦૭:૪૦ મીનીટ જ જોવા મળશે જે ૦૬:ર૬ કલાકથી ૦૬:૩૦ કલાક હશે. આ ચાર મિનીટ માટે ભારત માં કયાકં સૂર્ય જોવા નહી મળે.
આ વખતનું સૂર્યગ્રહણ ર૧મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ બનશે. જે આગમી ૧ર૩ વર્ષ સુધી નું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. જે ૧૩ જુન, ર૧૩ર માં જોવા મળશે. જેની પૂર્ણ સૂર્યગ્રહણનો સમય ગાળો ૬ મિનીટ ૩૯ સેકન્ડ હશે.
ગ્રહણએ દરેક માટે અનન્ય તક છે જે અવકાશમાં થતા દિવ્યપ્રસંગની સંદરતા ના પુરાવા સમાન છે.
આ અનુભવની ક્ષણ બ્રહ્માંડ પર કેટ કેટલા સવાલ ફેંકે છે. અવકાશમાની પૃથ્વી, માનવીતંત્ર તથા તે દરેક અનુભવ જે કયારે ભુલાય નહી તથા જે ભાષા, ધર્મ, જાતી તથા સંસ્કળતિ થી પર છે.
ગુજરાત રાજય સરકારે ગ્રહણપરના વિજ્ઞાનને બાળકો તથા કોમ્યુનીટી સભ્યોને પ્રસાર કરવા માટે વિગતવાર કાર્યક્રમ ધડી કાઢવામા આવેલા છે. વિજ્ઞાન અને પ્રૌઘૌગિકી વિભાગ તથા પ્રવાસનમંત્રાલય તથા સૂરત જીલ્લા તંત્ર દ્રારા ગ્રહણ જોવા માટે સારા એવા સ્થળો શોધી કાઢવામાં આવેલ છે. તથા ધણા કાર્યક્રમો પણ ધડી કાઢયા છે.
ગ્રહણ જોવા માટે ઉત્સુકો માટે ગુજરાત ના સુરતમાં ગ્રહણ જોવા માટે ઓનલાઈન ફોર્મમાં માહીતી ભરી રજીસ્ટર કરાવવી.

રર જુલાઈ ર૦૦૯ ના રોજ સંપુર્ણ સુર્યગ્રહણ

"પૂર્ણ સૂર્યગ્રહણ - સુરત"