|
Latest News |
|
|
|
 |
|

|
|
|
હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ |ગ્રહણ અને વિજ્ઞાન
|
|
ગ્રહણ અને વિજ્ઞાન |
 |
|
ગ્રહણ ખગોળશાસ્ત્રની એક અજોડ ધટના છે. જયારે પૃથ્વી, ચંદ્ર અને સુર્ય અવકાશમાં એક રેખામાં આવે છે ત્યારે તે બને છે. ચંદ્ર જયારે સુર્યની સામેથી પસાર થાય છે અને પૃથ્વી પર તેનો પડછાયો પાડે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વીના કેટલાક ફાયદાકારક મુદાઓ તે છે કે ચંદ્ર ફકત સુર્યના એક ટુકડા તરીકે જોવા મળે છે અને ચંદ્રનો પડછાયો સંપુર્ણપણે ધાટો દેખાતો નથી. આને ઙ્કઆંશિક ગ્રહણઙ્ઘ કહે છે, પરંતુ જયારે ચંદ્ર સમાંતર રેખાની જમણી બાજુએ હોય તો પૃથ્વી પરના કેટલાક ભાગ્યશાળી સ્થળો પરથી નિરિક્ષકો ચંદ્ર ને સુર્ય પર સંપુર્ણ ડિસની જેમ જોઈ શકાય. ચંદ્રનો આ પડછાયો સંપુર્ણપણે ધાટો અને આ અંધકાર આકાશમાં જોવા મળે છે. આને સંપુર્ણ સુર્યગ્રહણ કહે છે. |
|
- સૂર્યગ્રહણએ વિઘાર્થીઓને પ્રાકળતિક ધટના જોવાની એકમાત્ર તક પૂરી પાડે છે. જે પ્રાથમિક ગણિત અને વિજ્ઞાનના નિયમો વર્ણવે છે. પ્રાથમિક તથા સેકન્ડરી શાળામાં ભણાવવામાં આવે છે. ખરેખર તો મોટાભાગના વૈજ્ઞાનિકો (જેવા કે ખગોળવિદો) સંપૂર્ણ સૂર્યગ્રહણ જેવી ધટના પ્રરાઈને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પ્રેરાય છે.
- શિક્ષકો ગ્રહણનો ઉપયોગ કરી ગતિના નિયમો સમજાવા તેમજ ગ્રહણ થવાનુ કારણ કક્ષીય ગતિના આધારે સમજાવે છે.
- પીનહોલ, ટેલીસ્કોપ, દૂરબીનનો ઉપયોગ ગ્રહણ જોવા માટે થાય છે અને જે તે સાધનો પાછળ રહેલું પ્રકાશ શાસ્ત્ર સમજવા પ્રેરે છે.
- ગ્રહણ દરમિયાન થતા પર્યાવરણીય પ્રકાશીય ફેરફારો રેડીયોમેટ્રી અને ફોટોમેટ્રીના સિઘ્ધાંતો વર્ણવે છે. જીવવિજ્ઞાનના આધારે વનસ્પતિ અને પ્રાણીઓના વર્તન અવલોકી શકાય છે.
- શાળાના વિધાર્થીઓ માટે વૈજ્ઞાનિક ખોજ ભાગ લેવાની ઉત્તમ તક છે. જુદા જુદા સ્થળોએ સૂર્યગ્રહણના સંપર્ક થવાાના અવલોકનો નોધાય છે. ચંદ્ર અને પૃથ્વીના કક્ષીય ગતિના જ્ઞાનમાં વધારો કરે છે. સૂર્યના ફોટોના આલેખ અને ફોટોની મદદથી સૂર્યમા બાહય વાતાવરણનું ત્રિપરિમાણીય ચિત્ર બનાવી શકાય છે.સૂર્યગ્રહણએ અદ્રૃભુત આકાશીય ધટના છે. જે હમેશાં થતી નથી પણ તે જોવી એ એક રોમાંચક ધટના છે. આવી ભાગ્યે જ થતી જૂજ ધટનાઓ થતી હોય ત્યારે તમે ત્યાં હાજર હોવ એક અદ્રૃભૂત ધટના છે.
|
|
|
|
|
|
|
|