હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ |કયાં અને કયારે સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે?
|
|
કયાં અને કયારે સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે? |
 |
|
રર જૂલાઈ, ર૦૦૯, બુધવારના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ પૃથ્વીના થોડાક ભાગોમાં દેખાશે.રસપ્રદ રીતે ચંદ્રનો પડછાયો ભારતમાં શરૂ થઈ અને નેપાળ, બાગ્લાંદેશ, ભુતાન, મ્યાનમાર, ચીનને પાર કરે છે. |
|
એશિયાના મુખ્ય ભુ-ભાગને પાર કર્યા બાદ, તે જાપાનના રાયકયુ ટાપુ પાર કરી અને દક્ષીણપૂર્વમાં વળાંક લઈને પ્રશાંત મહાસાગર આવે છે. જયા મહત્તમ ટોટાલીટી ૬ મિનિટ ૩૯ સેકન્ડ છે. |
|
ધણાં શહેરો જેવા કે સુરત, વારસણી, પટના, થીમ્પુ, ચેન્ગડુ, વુહાન, હેન્ડાહોઉ અને શાન્હહાઈ તેમન ગોર્ગીસ ડેમ ટોટાલીટી જોવા મળશે. |
|
સુરતમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ રર જૂલાઈ ર૦૦૯ના રોજ વહેલી સવારે પઃર૮ કલાક થી ૭:૪૦ કલાક (ભારતીય સમય પ્રમાણે) સુધી જોવા મળશે. |
|
ભારતમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ માત્ર ચાર મિનિટ ૬:ર૬ કલાક થી ૬:૩૦ કલાક સુધી જોવા મળશે અને આ સમયગાળા દરમ્યાન સૂર્ય દ્રશ્યમાન થશે નહી. |
|
|
|
|