|
|
| Latest News |
|
|
|
 |
|

|
|
|
|
હોમ | અત્યારનું આકર્ષણ | સૂચિત જીવ વિજ્ઞાન પાર્ક
|
|
સૂચિત જીવ વિજ્ઞાન પાર્ક
વિજ્ઞાન અને કુદરતને જીવનમાં લાવવા. |
 |
|
|
સૂચિત જીવ વિજ્ઞાન પાર્ક ૯૦૦૦ ચો. મીટરના વિસ્તારમાં વિકસાવાઈ સહ્યો છે. બીજા ૯૦૦૦ ચો. મીટરની જોગવાઈ તેના વિસ્તરણ માટે છે.
આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ બાળકોને કુદરત અને ઉત્ક્રાંતિ, પ્રચાર અને ઉપગ્રહ પર જીવન નિર્વાહના અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. જીવન વિજ્ઞાન પાર્કમાં અનેક પ્રવૃતિઓ મારફત બાળકો તેમની આસપાસના છોડ અને પશુઓ માટે પોતાપણાની ભાવના અનુભવશે.
જીવ વિજ્ઞાન પાર્ક (૧) જીવન નિર્વાહ માટે રીવર સિસ્ટમ (૨) છોડના પુનરુત્પાદન માટે સહાયક નર્સરી સાથે ટિસ્યુ કલ્ચર પ્રયોગશાળા (૩) સુગંધીદાર ઔષધીય આર્થિક અને શોભાપ્રદ છોડ, (૪) સ્વનિર્ભર પંતગિયાં પાર્ક (૫) કેકટસ સુકયુલન્ટ અને બોન્સાઇ (૬) બાળકો અને પ્રાણીઓ વગેરે વચ્ચેના સંબંધ વિકસાવવા માટે ે કોર્નર
|
|
| પ્રદર્શન વિગત |
| ૧.નદી પધ્ધતિ/રીવર સિસ્ટમ |
- |
- |
| ૨.જીવનની ઉત્ક્રાંતિ |
- |
- |
| ૩.પતંગિયાં કોર્નર |
- |
- |
| ૪.સુગંધીદાર અને ઔષધીય પ્લાન્ટઃ |
 |
– સાઈટ્રોનેલા, લેમન ધાસ, યુકેલિપ્ટસ, બહાર વાવેલા જુદા જુદા ઔષધીય છોડ (સ્થળ દશ્યના સ્થપતિ સંપૂર્ણ યાદી આપશે) |
| ૫.આર્થિક છોડઃ |
 |
– તેજાના, ચા, કોફી, કોકો, રબર, ચંદન વગેરે બહાર વાવેલા છોડ (સ્થળ દશ્યના સ્થાપતિ સંપૂર્ણ યાદી આપશે.) |
| ૬.શોભાપ્રદ બાગઃ |
- |
– નાના ફુલવાળા છોડ, મોસમી ફુલ, જાપાનીઝ બાગ, નાના ઝરા, મધ્યમ કદના છોડ ઉગે ત્યાં સુધી બાગી છત્રી નીચે બેસવાની જગ્યા |
| ૭.કેકટસ, સકયુલન્સ, બોન્સાઇ: |
 |
-આશરે ૧૦૦ મીટર વિસ્તારનો ભોંયતળ િવસ્તાર, ચાર મીટર ઉંચા, મથાળે અર્ધ-પારદર્શક એફઆરપી પોલિકાર્બોનેટ પતરાં, એક મીટર ઉંચી ઈંટોની દીવાલના મથાળે બાજુએ પર ૧૦ સે.મીટરની ગ્રિડ મેઈ લિંક, લાગાના હોઝથી છોડોને પાણી પાવા માટે પાણીનો પ્રવેશમાર્ગ. |
| ૮.ટીસ્યુ કલ્ચર પ્રયોગશાળાઃ |
 |
રસપ્રદ જણાતા વાતાનુકૂલિત માળખામાં આશરે ૧૦૦ ચો. મીટર ભુવનેશ્વરની રિજિયનલ પ્લાન્ટ રિસોર્સ લેબોરેટરી તેની આંતિરક ડિઝાઈન. |
|
|
|
વધુ પ્રદર્શન
|
|
|
|
|
|