|
Latest News |
|
|
 |
|

|
|
|
હોમ | અત્યારનું આકર્ષણ | રોમાચંક રાઈડ – સિમ્યુલેટર
|
|
રોમાચંક રાઈડ – સિમ્યુલેટર |
 |
|
૩૦ બેઠકોવાળુ સિમ્યુલેટર રાઈડ સિમ્યુલેશન રોલર કોસ્ટરની રાઈડ, એરોબેટિક એરોક્રાફટમાં ઉડયન, અંતરીક્ષમાં પ્રવાસ અને બીજું ધણું આપે છે. તેના અનુભવો અસલ કરતાં વધારે ગહન અને રોમાંચક છે અને તે પણ જોખમ વિના. આ બધુ સ્વયં કેપ્સ્યુલમાં બને છે તે ગમે ત્યાં મૂકી શકાય તે કમાણી કરી આપે છે.
સ્ટાર વોર એ જર્ની ઈન્ટુ એ વડેલ્કેનો અને ટાઈમ ગેટ ટુ ઈજિપ્ત (ઈજિપ્તના પિરામીડ મારફત પ્રવાસ) જેવી રાઈડ ફિલ્મો મુલાકાતીઓને શિક્ષણ તેમજ મનોરંજન બન્ને આપે છે. દુનિયાભરમાં રાઈડ સિમ્યુલેશન લોકપ્રિય છે અને તેણએ મોટું આકર્ષણ ઉભુ કર્યું છે. રાઈડ સિમ્યુલેશનનો અનુભવ લાંબો સમય સ્મૃતિમાં રહે છે. આમાં એકીવખતે ૩૦ વ્યકિતઓને સમાવી શકાય છે.
ક્ષમતા: ૩૦ વ્યકિત |
|
 |
|
|
|
|
|