હોમ | મુલાકાતીની માહિતી | શોનો સમય
|
શોનો સમય |
 |
|
 |
|
અવતાર થ્રી-ડી મુવી
સોમવાર થી શુક્રવાર
બપોરે ૩.૦૦ થી સાંજે ૬.૩૦ વાગ્યે
શનિવાર થી રવીવાર
બપોરે ૩.૦૦ થી સાંજે ૬.૩૦ વાગ્યે |
|
|
|
 |
|
|
|

|
|
વોકિંગ ઓન ધ મૂન
સોમવાર થી શુક્રવાર
બપોરે ૨.૦૦ વાગ્યે |
|
 |
|

|
|
સૌથી મોટો નૃત્ય કરતો સંગીતમય ફુવારો નો શો
સોમવાર થી રવિવારઃ
પહેલો શોઃ રાત્રે ૭.૩૦ વાગ્યે
બીજો શોઃ રાત્રે ૮.૦૦ વાગ્યે
ત્રીજો શોઃ રાત્રે ૮.૩૦ વાગ્યે |
|
 |
|

|
|
અંતરીક્ષ (સ્પેસ) ખંડ અને વિજ્ઞાન ખંડનો દરરોજનો સમયઃ
પ્રવેશ સમયઃ બપોરે ૧૨.૦૦ વાગ્યે
પ્રવેશ બંધનો સમય રાત્રે ૭.૩૦ વાગ્યે
પેવેલિયન બંધનો સમયઃ રાત્રે ૮.૦૦ વાગ્યે |
|
નોંધ- |
(૧) અગાઉથી જાણ કર્યા સિવાય સમયમાં ફેરફાર કરી શકાશે. |
|
(૨) વ્યવસ્થાપક મંડળ પ્રવેશના બધા હક અનામત રાખે છે. |
|
 |
|