|
Latest News |
|
|
 |
|

|
|
|
હોમ | અમારા વિષે | સ્થળ: અમદાવાદ | આધારમાળખાનો વિકાસઃ
|
GCSC:ADVISED BY | વિભાવના સહ -સંભવિત અભ્યાસ | સ્થળ: અમદાવાદ | સાઇટ/જગ્યા/સ્થળ્ | આધારમાળખાનો વિકાસ | દસ્તાવેજ | ભૌતિક આલેખન |
|
આધારમાળખાનો વિકાસઃ |
 |
|
ગુજરાત સાયન્સ સીટીનો વિકાસ અમદાવાદ શહેરી વિકાસ સત્તાતંત્ર (ઔડા) ની જુદી જુદી યોજનાઓ સાથે થઈ રહ્યો છે. ગુજરાતના અન્ય શહેરોમાંથી મુલાકાતીઓ સહેલાઈથી ગુજરાત સાયન્સ સીટીમાં પ્રવેશી શકે તે માટે બહારના રિંગ માર્ગનું બાંધકામ ચાલુ છે. ૧૦૭ હેકટર જમીન સરકારના કબજામાં છે. સાયન્સ સીટી અને સંબંધિત પરિયોજનાઓના ભાવિ વિસ્તરણ માટે વધારે ૯૦ હેકટર જમીન સંપાદન કરવા અને આંતરિક માર્ગ, શેરી માર્ગ, ઊંચાં સ્થંભના પ્રકાશ ટ્રાન્સફોર્મર, વીજળી, પાણી, દૂર-સંચાર જેવી આધાર માળખારૂપ સગવડો ઊભી કરવામાં આવી છે. સોલા ઓવરબ્રિજથી સાયન્સ સીટી સુધીનો ૩૬ મીટર પહોળો માર્ગ શેરીની દિવાબતીઓની સગવડ ધરાવતો બાંધવામાં આવ્યો છે. અને પૂરેપૂરો કાર્યરત છે. ગુજરાત સાયન્સ સીટી આસપાસના ૪૫૦ હેકટર જમીનનો ઉપયોગ ગુજરાત સાયન્સ સીટીના સ્વરૂપને સુસંગત નીવડે તે રીતે કરવાનું નક્કી કયું છે. |
|
 |
|
|
|
|
|