|
Latest News |
|
|
 |
|

|
|
|
હોમ | અમારા વિષે | વ્યવસ્થાપક પરિષદ | વિભાવના સહ - શકયતા અભ્યાસ
|
GCSC:ADVISED BY | વિભાવના સહ - સંભવિત અભ્યાસ | સ્થળ: અમદાવાદ | જગ્યા | આધારમાળખાનો વિકાસ | દસ્તાવેજ | ભૌતિક આલેખન |
 |
વિભાવના સહ - સંભવિત અભ્યાસ |
 |
 |
આ ધ્યેય સિધ્ધ કરવા, પરિષદે પ્રથમ હરોળની ભારતીય પરામર્શ પેઢી તાતા કન્સલ્ટન્સી સર્વિસિસને ગુજરાત સાયન્સ સીટીની વિભાવના સાકાર કરવા અને તેનો સંભવિત એહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. ખ્યાતનામ ભારતીય વૈજ્ઞાનિક તથા ખગોળવિજ્ઞાન અને નક્ષત્ર ભૌતિક વિજ્ઞાન માટેની આંતર યુનિર્વસીટી કેન્દ્રના નિયામક ડો. જયંત નાર્લીકર, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદના નિવૃત્ત મહાનિયામક ડો. સરોજ ધોષ તથા ઓરંગોન વિજ્ઞાન અને ઉદ્યોગ સંગ્રહાલય, અમેરિકાના ઉપપ્રમુખ કુ. નાન્સી સ્ટુબેર આ અભ્યાસમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ સાથે સંકળાયેલા છે. અહીં રજુ કરેલ કામચલાઉ વિષયસૂચિ અને વ્યાપક વિભાવના રેખાંકન મહદંશે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસે તૈયાર કરેલા અહેવાલ પર આધારિત છે. ગુજરાત સાયન્સ સીટી માટેની વિગતવાર બ્લ્યુપ્રિન્ટ ટૂંક સમયમાં તૈયાર થવાની પરિષદને અપેક્ષા છે. |
|
 |
|
|
|
|
|