ગુજરાત સરકારે ગુજરાત સાયન્સ સીટીનાં વિકાસ અને કામગીરી માટે ગુજરાત સાયન્સ સીટી સંસ્થા સ્થાપી છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી ઍ કૅ જોતી, આઈ.એ.એસ તેના અધ્યક્ષ છે. તેના નિયામક મંડળમાં નીચેના ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિકો, સ્થપતિ અને આયોજકોનો સમાવેશ થાય છે. |
|
વ્યવસ્થાપક પરિષદ |
ક્રમ નં.
|
નામ - સરનામું
|
હોદ્દો
|
૧
|
શ્રી ઍ કૅ જોતી , આઇ.એ.એસ., મુખ્ય સચિવ
ગુજરાત સરકાર
|
અધ્યક્ષ
|
૨
|
શ્રી કે. કૈલાશનાથન આઈ.એ.એસ, માનનીય મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ
|
સભ્ય
|
૩
|
શ્રી શ્રીવાસ્તવ એમ.એમ., આઇ.એ.એસ.
અગ્ર સચિવ, નાણાં વિભાગ
|
સભ્ય
|
૪
|
શ્રી એમ.શાહુ, આઇ.એ.એસ. અગ્ર સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ
|
સભ્ય
|
૫
|
શ્રી હસમુખ અઢિયા, આઈ.એ.એસ, અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ
|
સભ્ય
|
૬
|
અગ્ર સચિવ,
શહેરી વિકાસ વિભાગ
|
સભ્ય
|
૭
|
અધિક સચિવ (H&TE),
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
|
સભ્ય
|
૮
|
શ્રી સુભાષ પટેલ, સચિવ, માર્ગ અને મકાન વિભાગ
|
સભ્ય
|
૯
|
શ્રી ડી. જે. પાંડિયન આઈ.એ. એસ.,
વ્યવસ્થા નિયામક, જી.એસ. પી,સી. એલ
|
સભ્ય
|
૧૦
|
સંયુકત સચિવ, સાંસ્કૃતિક વિભાગ, ભારત સરકાર
|
સભ્ય
|
૧૧
|
પ્રો. અનુજ સિંહા,
સલાહકાર અને વડા, રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર પરિષદ
|
સભ્ય
|
૧૨
|
ડો. એ. એમ. પ્રભાકર, સલાહકાર અને સભ્ય - સચિવ, ગુજરાત વિજ્ઞાન પરિષદ અને પ્રૌદ્યોગિકી વિભાગ
|
સભ્ય
|
૧૩
|
ડો. આઈ. કે. મુખર્જી, નિયામક, રાષ્ટ્રીય સંગ્રહાલય પરિષદ
|
સભ્ય
|
૧૪
|
શ્રી પ્રફુ્લ્લ ગોરડિયા, પૂર્વ - સંસદ સભ્ય
|
સભ્ય
|
૧૫
|
પ્રા. ડી. બાલાસુબ્રમણ્યમ,
નિયામક, રિસર્ચ એલ.વી પ્રસાદ આઈ ઈન્સ્ટીટયુટ
|
સભ્ય
|
૧૬
|
ડો. જી. પી. ફોંડકે, પૂર્વ નિયામક, રાષ્ટ્રીય સંચાર સંસ્થા
|
સભ્ય
|
૧૭
|
શ્રી આર.આર. નવલગુંડ નિયામક, ઇસરો
|
સભ્ય
|
૧૮
|
પ્રો. અભિજિત સેન
ડીન, ઈન્સ્ટીટયુટ ઓફ પ્લઝમાં રિસર્ચ
|
સભ્ય
|
૧૯
|
શ્રી રવિ ઍસ સકસૅના , આઈ.એ.એસ,
સચિવ વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગ
|
સભ્ય
|
૨૦
|
શ્રી સુધિન્દ્ર કુલકર્ણિ,
નવી દિલ્હી
|
સભ્ય
|
|
આ બાબતમાં ભારત સરકારનું સક્રિય સમર્થન છે. |
કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી એલ. કે. અડવાણીએ ૩૦મી મે ૨૦૦૧ ના રોજ અમદાવાદમાં સાયન્સ સીટી પરિયોજનાનો શિલારોપણ વિધિ કર્યો. કેન્દ્રના માનનીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી અનંત કુમારે આ પ્રસંગે અતિથિ વિશેષનું પદ શોભાવ્યું અને આ પરિયોજનાને ભારત સરકારની સહાય તરીકે રૂ.૪૧ કરોડની મંજૂરી જાહેર કરી એશિયામાં આ પ્રકારની સૌથી મોટી પરિયોજના તરીકે સ્થાપવાની દ્દષ્ટિએ સાયન્સ સીટીનો વિસ્તાર ૨૦૦ હેકટરથી વધારીને ૭૫૦ હેકટર કરવાનું રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ જાહેરાત કરી. માહિતી અને પ્રૌદ્યોગિકીના માનનીય રાજ્યમંત્રી અનેક વૈજ્ઞાનિકો, શિક્ષણકાર, સંસદ સભ્યો, વિધાનસભ્યો, ટોચના ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ સાથે આ પ્રસંગે હાજર રહ્યા હતાં.
|
 |
|
|
|