ગુજરાત સાયન્સ સીટી ગુજરાત સરકારનું સાહસિક પગલું છે. આ બાબતે અગ્રતા પ્રાપ્ત કરવા ગુજરાત સરકાર અમદાવાદમાં મોટું કેન્દ્ર ઉભું કર્યુ છે. તે શિક્ષણ અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ પુરું પાડવા માગે છે. તે સામાન્ય વ્યક્તિને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની સમજ પૂરી પાડવા, સમકાલીન અને કલ્પનાશીલ નિદર્શનો દર્શાવશે, તે અનુભવો, કામગીરીનાં મોડેલ, પ્રત્યક્ષ વાસ્તવિકતા, પ્રવૃત્તિ સ્થળ, પ્રયોગશાળા અને જીવંત નિદર્શનો પર ધ્યાન આપશે. |