હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ | શા માટે આગામી ગ્રહણ આટલુ મહત્વનું છે?
|
|
શા માટે આગામી ગ્રહણ આટલુ મહત્વનું છે? |
 |
|
- દરેક સુર્યગ્રહણ સંપુર્ણ સુર્યગ્રહણ હોતુ નથી. ૩પ% સમયના કિસ્સાઓમાં જ આવુ જોવા મળે છે. જયારે ચંદ્ર, સુર્યને સંપુર્ણપણે ઢાકતો નથી ત્યારે આપણને આંશિક સૂર્યગ્રહણ જોવા મળે છે.
|
- ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ઈલીપ્ટીકલ પાથ પર ભ્રમણ કરે છે, જે એકદમ ગોળ હોતુ નથી. તેથી પૃથ્વીથી ચંદ્રનું અંતર જુદુ જુદુ હોય છે.
|
- પ્રસંગોપાત, સુર્યગ્રહણ ત્યારે જ થાય છે જયારે ચંદ્ર પૃથ્વીથી સૌથી વધુ દુર હોય અને તે સુર્યને એકદમ સંપુર્ણપણે ઢાકતો નથી. તેની જગ્યાએ ચંદ્ર તેના પરીધ પર તેજસ્વી સુર્યપ્રકાશ ધરાવતી રીંગ છોડી સુર્યના મઘ્યભાગથી પસાર થાય છે. જેને એન્યુલર ઈકલીપ્સ કહે છે અને તે ૩૭% સમયના કિસ્સાઓમાં જ જોવા મળે છે. તેથી ર૮% સમયના કિસ્સાઓમાં જ સંપુર્ણપણે સુર્યગ્રહણમાં પરિણમે છે.
|
|
સરેરાશ પણે સંપુર્ણ સુર્યગ્રહણ દર ૧૮ મહિને જોવા મળે છે. જો કે , પૃથ્વી પર કોઈ એક સ્થળ પરથી સંપુર્ણ સુર્યગ્રહણ સો વર્ષમાં ફકત એક વાર થાય છે. |
|
|
|
|
|
|