|
Latest News |
|
|
|
 |
|

|
|
|
હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ |કયારે ગ્રહણો થાય છે?
|
|
કયારે ગ્રહણો થાય છે ? |
 |
|
ચંદ્ર પૃથ્વી ની આજુબાજુ ભ્રમણ કરે છે, કેટલીક વાર તે પૃથ્વી અને સુર્યની વચ્ચે આવી જાય છે. સુર્યપ્રકાશ કે જે ચંદ્ર પર પડે છે, તે પૃથ્વી પરથી જોઈ શકાતો નથી અને તેને આપણે કહીએ છીએ કે ચંદ્ર તેની નવી કળામાં છે. સુર્યગ્રહણ ફકત ચંદ્રની નવી કળા પર જ થાય છે, પરંતુ ચંદ્રની નવી કળા સંર્યગ્રહણમાં પરિણમતી નથી. ચંદ્રની મહિનાની (પૃથ્વી ની આસપાસની ) ભ્રમણકક્ષા થોડીક વળેલી અને તે પ ડીગ્રી (પૃથ્વી અને સુર્યની રેખા) હોય છે. |
|
આવા કિસ્સામાં ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડતો નથી. |
|
આમ, સુર્યગ્રહણ ત્યારે જ જોવા મળે છે જયારે ચંદ્ર પૃથ્વી ચંદ્રની બરોબર રેખાએ હોય અને તેની નવી કળામાં હોય તો જ જોવા મળે છે. |
|
|
|
|
|
|