હોમ | પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯ |સુર્યનુ સંપુર્ણ ગ્રહણ એટલે શું?
|
|
સુર્યનુ સંપુર્ણ ગ્રહણ એટલે શું? |
 |
|
ગ્રહણ ખગોળશાસ્ત્રની એક અજોડ ધટના છે. જયારે પૃથ્વી, ચંદ્ર અને સુર્ય અવકાશમાં એક રેખામાં આવે છે ત્યારે તે બને છે. ચંદ્ર જયારે સુર્યની સામેથી પસાર થાય છે અને પૃથ્વી પર તેનો પડછાયો પાડે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વીના કેટલાક ફાયદાકારક મુદાઓ તે છે કે ચંદ્ર ફકત સુર્યના એક ટુકડા તરીકે જોવા મળે છે અને ચંદ્રનો પડછાયો સંપુર્ણપણે ધાટો દેખાતો નથી આને આંશિક ગ્રહણ કહે છે, પરંતુ જયારે ચંદ્ર સમાંતર રેખાની જમણી બાજુએ હોય તો પૃથ્વી પરના કેટલાક ભાગ્યશાળી સ્થળો પરથી નિરિક્ષકો ચંદ્ર ને સુર્ય પર સંપુર્ણ ડિસની જેમ જોઈ શકાય. ચંદ્રનો આ પડછાયો સંપુર્ણપણે ધાટો અને આ અંધકાર આકાશમાં જોવા મળે છે. આને સંપુર્ણ સુર્યગ્રહણ કહે છે. |
|
- ચંદ્રના પડછાયાનું કદ ચંદ્ર અને સુર્ય બંને વચ્ચેના અંતર કદ પર આધાર રાખે છે. સમય જતા સંપુર્ણ સુર્યગ્રહણ દરમિયાન આપણા પૃથ્વી ગ્રહ પર પહોચતો ચંદ્રનો ધાટો પડછાયો આપણા ગ્રહ પર ભીડતો દેખાય છે. (સંપુર્ણ અંધકારનો રસ્તો બનાવતો)
|
- સંપૂર્ણ સુર્ય ગ્રહણ જોવા માટે નિરિક્ષ્મકોએ ચોકકસ સમયે ટોટાલીટી પાથમાં રહેવુ જોઈએ.
|
- જયારે પાથ બીજી બાજુ નિરિક્ષકો બંને બાજુ લગભગ રર૦૦ માઈલ ફકત આંશિક સુર્યગ્રહણ જોઈ શકે છે.
|
- પૃથ્વી પર ફેકવામાં આવતા પડછાયા માટે ચંદ્ર ૩૮૪૦૦૦ કિમી દુર છે જે લગભગ લખોટીનો પડછાયો ટેનીસ પર ફેકવામાં આવતા પડછાયા સમાન છે. આ ગણતરીમાં સુર્યનો વ્યાસ ૭ મીટર (ર૩ ફુટ) જે લગભગ ૭પ૦ માટર દુર છે.
|
|
|
|