હોમ | અત્યારનું આકર્ષણ | વિજ્ઞાન ખંડ અને અંતરીક્ષ ખંડ | અંતરીક્ષ ખંડ
|
|
અંતરીક્ષ ખંડ |
 |
|
ગુજરાત સાયન્સચ સિટી ખાતે નવો હોલ ઓફ સ્પેવસ એ મગજને સચેત રાખતું એક પ્રદર્શન છે જે મુલાકાતીઓની કલ્પોનાઓને ઝડપી મોડેલ, કોમ્યુ જ ટર મલ્ટીર મીડિયા, મલ્ટીો સ્ક્રી ન પેનોરેમિક પ્રોજેકવાન, એનિમેટ્રોનિકસ, મોશન સીમ્યુદલેટર, ઇવેન્ટલ સીમ્યુલેટર અને ઇન્ટોરએક્ટિવ કવીઝની મદદથી તેમનું ભાવનાત્મક સંધાન સાધે છે. આ હોલ ઓફ સ્પે્સ મુલાકાતીને સૌરમંડળની યાત્રાનો આભાસી અનુભવ કરાવે છે અને બાહ્ય અવકાશમાં જીવન છે કે કેમ તે વિશે રોમાંચ જગવતો પ્રશ્ન કરે છે – આ વિરાટ બ્રહ્માંડમાં શું આપણે એકલા જ છીએ ?
|
|
 |
|
(૧) અંતરિક્ષનું નિરીક્ષણ |

|
વર્ષ ૧૯૫૮ માં સ્પુ–તનિકને તરતો મુકાયા પછી બાહ્ય અવકાશમાં સૌર મંડળની હદમાં કે તેની બાહ્ય બાજુ વિષેની માનવીય ધારણાઓ કે તે અંગે જાણવાની ઉત્સુકકતા વધી છે. ઇન્ટરરએક્ટિવ પ્રદર્શિત સાધનો, વીડિયો કિલપિંગ્સત અને કોમ્યુી છેટર મલ્ટીએમીડિયા પડોશમાં આવેલા આકાશી પદાર્થોની યાત્રા જેવી કે ચંદ્ર, બુધ, શુક્ર અને મંગળના ગ્રહની તેમજ ગુરુ, શનિ, યૂરેનસ અને નેપચૂન જેવા ગેસના ગોળાઓની વાત એક બીજા સાથે સારી રીતે ગૂંથીને રજૂ કરે છે. હબલ ટેલિસ્કો પ મારફતે લીધેલી આકાશગંગા તેમજ અન્ય આકાશગંગાની ઉત્તેજિત કરી મૂકતી તસવીરો આપણને બ્લેેક હોલ, કવાસાર અનેપલસારની નજીક લઇ જાય છે અને આજ સુધી બ્રહ્માંડના વણકહ્યા – ગૂઢ રહસ્યોજની વાત છતી કરે છે. |
|
 |
|
(૨) અંતરિક્ષમાં ભારત |

|
વિદેશના લોન્ચિ વ્હીભકલની મદદથી આર્યભટ્ટ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકીને અને પોતાના જિઓસ્ટેીશનરી સેટેલાઇટ લોન્ચહ વ્હીતકલ (GSLV) ની મદદથી ભારતે સેટેલાઇટ સંદેશાવ્યનવહારની દુનિયામાં કદમ માંડ્યા છે અથવા પોલર સેટેલાઇટ લોન્ચે વ્હીહકલ (PSLV) ની મદદથી રિમોટ સેન્સિંલગ સેટેલાઇટની દુનિયામાં પોતાનું સ્થામન બનાવ્યું છે. ભારતીય સેટેલાઇટ અને લોન્ચે વ્હીનકલના મોડલની મદદથી કોમ્યુાવ ટર મલ્ટી્ મીડિયા સંદેશાવ્યઅવહાર, ટેલિવિઝન પ્રસારણ, હવામાન આગાહી અને રિમોટ સેન્સિં્ગ ક્ષેત્રે ભારતની આત્મિનિર્ભરતાની રોમાંચક ગાથા વર્ણવશે. |
|
 |
|
(૩) ચંદ્રયાન |

|
ભારત ટુંક સમયમાં ચંદ્ર પર ચંદ્રયાન (વાહન) મોકલશે. આ ચંદ્રયાન આપણા એક માત્ર કુદરતી ઉપગ્રહની આસપાસ એક કૃત્રિમ ઉપગ્રહ રૂપે ભ્રમણકક્ષામાં કરશે અને ચંદ્રની રિમોટ સેન્સિં ગ તસવીરો ઝડપશે. ચંદ્રની જમીન પર શું આપણે એવા સ્ત્રોરત શોધી શકીએ છીએ જેના દ્વારા પૃથ્વીલ જેવી પરિસ્થિઆતિનું નિર્માણ કરી માનવજીવનના વસવાટની વસાહતો શક્ય બનાવી શકાય ? ભવિષ્યરમાં ચંદ્રયાનને કેવી રીતે મોકલવામાં આવશે તેમજ ચંદ્રયાન ગુરુત્વા કર્ષણની મદદથી અંગ્રેજીના ૮ અંકના આકારમાં ચંદ્રની આસપાસ કેવી રીતે ભ્રમણ કરશે તેનું આબેહૂબ પ્રદર્શન દર્શાવવામાં આવેલ છે અને જેમ જેમ તે ચંદ્રની નજીક આવતું જાય તેમ તેમ આપણને ઉત્તેજ કરે છે. |
|
 |
|
(૪) મંગળની યાત્રા |

|
હોલ ઓફ સ્પેુસમાં મોશન સિમ્યુ્લેટર મુલાકાતીઓને સૌરમંડળની મુસાફરી કરાવશે, જ્યાં ઊટના વાદળથી આપણાં પૃથ્વીલ ગ્રહને જોતાં તે નાના ભૂરા રંગના ટપકાં જેવો દેખાશે, સૌરમંડળમાંથી બહારની બાજુ બ્લે ક હોલ પાસે વમળોવાળી ગતિનો અનુભવ અને તેમાંથી પરત આવવું, અંતે મંગળ પર ઉતરાણના અનુભવ થશે. ત્યાુર પછી ઇવેન્ટં સિમ્યુહલેટર મુલાકાતીઓને મંગળ ગ્રહની કેપ્યુ થ લમાં દોરી જશે. ત્યાં તેઓ પ્રયોગો કરશે કે જે ક્યારેય વૈજ્ઞાનિકો દ્વારા મંગળની ધરતી પર ઓક્સિજન, પાણી, અશ્મિ્ની શોધમાં કે પછી જીવનનું કંઇક સ્વગરૂપ જે હાલ અસ્તિ ત્વ માં છે અથવા પ્રાચીન કાળમાં નાશ પામ્યું હશે તેની શોધ કરશે. |
|
 |
|
(૫) સૌરમંડળ ઇન્ટરએક્ટિવ |

|
એનિમેટ્રોનિક્સની શ્રેષ્ઠ કામગીરી જેમાં મિયાં ફૂસકી અને તેમનો રોબોર્ટ સાથીદાર શ્રોતાઓને નાટકીય રીતે પૂરા સૌરમંડળનો પરિચય કરાવશે. માત્ર જાણીતા ગ્રહો અને તેના ઉપગ્રહો જ નહી, પણ ધૂમકેતુ તથા ઉલ્કાટઓ જેવા સૌરમંડળના કુઇપર બેલ્ટામાં ઉભરતા અન્યિ સભ્યો અને ઊંટનાં વાદળમાંથી આવતા મુલાકાતીઓ, આ બધા મળીને જીવનની પૂર્વસ્થિતિને વાર્તા રૂપે કહેશે. અહીંયા તમને પ્લુીટો ગ્રહને તાજેતરમાં વામન ગ્રહ તરીકે કેમ ઉતારી પાડવામાં આવ્યો તે જાણવા મળશે. |
|
 |
|
(૬) અંતરિક્ષની બાહ્યસૃષ્ટિજમાં જીવન |

|
શું આ વિરાટ બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ ? સાત પડદા પર થતી ચિત્રાત્માક રજૂઆત આ પ્રશ્નો જવાબ આપશે. આ રજુઆત જીવન માટે અનિવાર્ય એવી પૂર્વ જરૂરિયાતોનું પૃથ્થાકરણ કરે છે અને કેવી રીતે હાલતા અંતરિક્ષ ભ્રમણો સૌરમંડળમાંના અન્યૃ ગ્રહો અને ઉપગ્રહો પર જીવનનો તાગ મેળવવામાં અસફળ રહ્યા તે સમજાવે છે. આપણી આકાશગંગા તથા તેવી અન્યા આકાશગંગાઓના બાહ્ય અંતરિક્ષમાં જીવનની શક્યતાઓનું પૃથ્થઅકરણ ચાલુ રાખતાં, તેમજ પરિવહન અને સંદેશાવ્ય વહારના પ્રશ્નો, હાઇપર સ્પેમસ તથા ફોટોન રોકેટનો વિચાર અને છેવટે જીવન એ અત્યાથર સુધીમાં શોધાયેલ કુદરતનો અદભૂત પ્રયોગ છે તેનું પૂરી તાકાતથી આગ્રહ પર તેનું રક્ષણ કરવું જરૂરી છે તે દર્શાવે છે. |
|
 |
|
(૭) અંતરિક્ષ સંદેશાવ્યુવહાર અને ઇન્ટવરનેટ |

|
આપ જાતે સ્પરર્શીને જાણી શકો તેવા નમૂનાઓ સમજાવશે કે કેવી રીતે બે સ્થાાન વચ્ચેર ઉપગ્રહ દ્વારા થતાં સંદેશાવ્યીવહારથી, આયનોસ્ફીસયરથી થતાં પરાવર્તનની મર્યાદાને કેવી રીતે દૂર થઇ શકે તે સમજાવશે. જેના દ્વારા ટેલિફોન સંદેશાવ્યાવહારની ચેનલોને વિસ્તામરી, ટેલિવિઝન પ્રસારણને વૈશ્વિક બનાવ્યું અને સેલ્યુહલર ફોન (મોબાઇલ) નો લાભ સામાન્યર માણસની પહોંચમાં આવે તેવો બનાવ્યોય, ઇન્ટ)રનેટે આપણા માટે જ્ઞાનનો ભંડાર ખૂલ્લોર મુકવો અને આપણા ટેબલ પર એક વાસ્તોવિક પુસ્તબકાલય ઊભું કરી આપ્યુંઅ. ઇ-એજ્યુકેશન, ઇ-કોમર્સ અને ઇ-ગવર્નન્સ. વગેરે દ્વારા માહિતી મેળવવાનો માર્ગ સરળ બનાવ્યોવ. |
|
 |
|
(૮)અંતરિક્ષ પ્રશ્નમંચ |

|
આ એક એવું થિયેટર છે કે જેમાં એક સાથે ૨૪ વ્ય ક્તિઓ મુક્ત રીતે પ્રશ્નોત્તરીમાં ભાગ લઇ શકશે. અઢળક પ્રશ્નોથી સજ્જ કોમ્યુ્ત ટર એક પછી એક પ્રશ્નો, ભાગ લેનારી વ્યેક્તિઓને અનિશ્ચિતપણે કરશે. જેમણે જવાબનું સાચું બટન પ્રથમ દબાવનાર વ્ય ક્તિને માર્ક મળશે. કવીઝના અંતે સાચા જવાબો જાહેર કરવા સાથે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. હોલ ઓફ સ્પેાસનું પ્રદર્શન જેણે રસપૂર્વક નિહાળ્યું હશે તે મુલાકાતી જ બધા પ્રશ્નોના સાચા ઉત્તર આપી શકશે. |
|
 |
|
|
|
|