આ કાર્યક્રમોના વ્યાવપક ઉદ્દેશ, વ્યાકિતગત જિજ્ઞાસા, પ્રયોગ, સંચાર, દસ્તવેજીકરણ, સમજ અને આપણા વિજ્ઞાન અને સમાજ અંગે મૂલ્યોની ભાગીદારી આદાન પ્રદાનને પોષે તેવા શિક્ષણના સંસ્કાણર ઊભા કરવા અને જાળવી રાખવાના છે. આ માટે સાયન્સગ સીટીએ પણ અનોખું વૈજ્ઞાનિક બનાવનું કેલેન્ડરર તૈયાર કર્યુ છે.
સાયન્સ્ સીટીમાં લંબાવેલો સમય ગાળીને વિજ્ઞાનના શિક્ષણના સાહસમાં ઓતપ્રોત થઇ જવા, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે તક પૂરી પાડે છે. આ તમામ પ્રવૃત્તિઓ અંગે રચનાત્મ ક, પ્રોત્સા,હક અને સાહસિક અભિગમ તેને અસરકારક અને પ્રસ્તુતત બનાવે છે અને તે માધ્ય્મિક અને ઉચ્ચ,તર માધ્યસમિક શાળાઓના અભ્યાતસક્રમને અનુકૂળ રહે છે.
આ કાર્યક્રમો યુવાનોને ઘાટ આપી સંવેદનશીલ બનાવે છે અને આપણા સમુદાયને અર્થપૂર્ણ રીતે આપણી આસપાસની દુનિયા સાથે જોડે છે અને વિજ્ઞાનોમાં કારકિર્દીના આકર્ષણ અને આશાથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કુટુંબ સુધી પહોંચે છે.
ગુજરાત સાયન્સન સીટીએ પ્રાદેશિક ભાષામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંચાર, લોકપ્રિય વિજ્ઞાન લેખન. દ્રષ્ટાં તો અને પત્રકારત્વે માટે કઠપૂતળીનો ઉપયોગ કરવા માટે, કુદરત શિબિર, ઓરિગમી મારફત ગણિતશાસ્ત્ર શીખવું, હાઇડ્રોપોનિકસ, ભૂમિહીન પરિસ્થિ તિથી છોડ સાથે ગમ્મ ત વગેરેના સંપૂર્ણ તાલીમના નમૂના પણ વિકસાવ્યા છે. ખૂબ રસપ્રદ અને આંતરક્રિયાથી વૈજ્ઞાનિક સંદેશા પ્રસરાવવા માટે કઠપૂતળીના ખેલનું સ્થયળ કામ કરે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગમ્મ તરૂપ રસાયણશાસ્ત્રપ, ગણિતશાસ્ત્રઅ અને વિજ્ઞાન અંગે નિયમિત નિદર્શન, આકાશ દર્શન, વિજ્ઞાનના નમૂના બનાવવાની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે.
’’વિજ્ઞાનની બાબતો’’ નાં શીર્ષક ધરાવતાં લોકપ્રિય વિજ્ઞાન પ્રવચનોની શ્રેણી મે.૨૦૦૬ થી દરેક મહિને યોજવામાં આવી છે. યુવાન વિદ્યાર્થીઓ, સંશોધનકાર, વિદ્યાશાખા અને માધ્યમમની વ્યબક્તિઓમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના છેલ્લા પ્રશ્નો અંગે ઘણા ખ્યાયતનામ વૈજ્ઞાનિક, પ્રૌદ્યોગિકી નિષ્ણાિતો અને શિક્ષણકારોને આ શ્રેણીમાં આમંત્રણ આપવામાં આવે છે.
રાષ્ટ્રી ય અને આંતરરાષ્ટ્રીુય કક્ષાએ સર્વોત્કૃવષ્ટ તા પ્રાપ્તક કરવા ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ઓલિમ્પીરઆડ જેવા શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા્ છે. જુદા જુદા વિષયો અને વિભાવના સાથે જુદાં જુદાં લક્ષ્યાં ક જૂથો માટે અનેક તાલીમ કાર્યક્રમો અને આંતરક્રિયાત્મસક કાર્યશાળાઓ યોજવામાં આવી છે.
સાયન્સ સીટીમાં બાળ પ્રવૃત્તિ કેન્દ્રલ આવી પ્રવૃત્તિઓના હાર્દરૂપ છે. શાળાનાં હજારો બાળક નજીકથી અને દૂરથી સાયન્સા સીટીની મુલાકાતે દરરોજ આવે છે અને સશકત પર્યાવરણમાં બહારથી શીખવાનો અનુભવ મેળવવા સક્રિય પણે ભાગ લે છે.
વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકો અને સામાન્યત જનતાએ તમામ કાર્યક્રમોની સારી રીતે પ્રશંસા કરી છે. તેને મુદ્રિત અને વીજાણુ માધ્યનમ તરફથી પણ સારો પ્રતિભાવ સાંપડયો છે.
|