English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News

Vibrant Gujarat

હોમ | અત્યારનું આકર્ષણ | અંતરીક્ષ અને સંચાર પેવેલિયન

અંતરીક્ષ અને સંચાર પેવેલિયન

કામ આપની નવા પ્રકારની પ્રદર્શનની વસ્તુ ઓથી મુલાકાતીઓ ગુજરાત સાયન્સો સીટીમાં વિજ્ઞાન ખંડમાં વિજ્ઞાનને જાતે શોધી કાઢશે. તેઓ હાથ ફેરવશે. બટન દાબશે, ડોકાબારીમાંથી જોશે, આકર્ષક અનુભવો કરશે અને કામ કરવાની તેમની પોતાની શક્તિથી આશ્ચર્યચકિત થઇ જશે.

’’અડકશો નહિ’’ એવું બોર્ડ આ સ્થ્ળે પ્રદર્શિત કરાયું નથી. સાયન્સપ સીટીના આ નવા પ્રદર્શન ખંડમાં પોતાની ઇચ્છાએ મુજબ પ્રદર્શિત વસ્તુ ઓને અડકવાની અને કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની છૂટ છે.

આજે બધા ઊર્જાના રક્ષણ અંગે વાતો કરે છે. પરંતુ પ્રથમ તબક્કે ઊર્જા શું છે? તેનું ધ્વ નિમાંથી પ્રકાશ, તેમાંથી વીજળી, તેમાંથી ચુંબકશક્તિ અને તે મુજબ આગળ રૂપાંતર કેવી રીતે થાય છે? અહીં તમે તમારા શરીરમાંથી વીજળી ઉત્પતન્નક કરી શકો છો, તમારૂં પોતાનું ચુંબક બનાવી શકો છો અને સૂર્યમાંથી વીજળી મેળવી શકો છો. એક વિશાળકાય ઊર્જા દડો, પૃથ્વીૂનું ગુરુત્વા કર્ષણ બળ, જુદા જુદા સ્વ રૂપમાં ધ્વ9નિ, પ્રકાશ, વીજળી અને ગતિજન્યા ઊર્જા ઉત્પન્ન‍ કરવા, અંગકસરતના ખેલ એક્રોબેટ જેમ કેવી રીતે કેટલાક દડાને ગબડાવે છે તેનું નિદર્શન કરે છે. આ ગતિજન્યા શિલ્પોને કલાકો માટે નિહાળવાનો અનુભવ લેવા જેવો છે.

તમે બાઇસિકલને પેડલ મારી લેમ્પ પ્રગટાવવા વીજળી ઉત્પરન્નર કરો અને ટીવી ચલાવો તેમાં તમને તમારૂ પોતાનું પ્રતિબિંબ જોવા મળશે. વધારે લેમ્પન પ્રગટાવવા ભારે પેડલ મારો પછી તમે ગરગડી, ગિયર અને કડીઓ મારફત વીજળીનું સંક્રમણ કરવાનું શીખશો. દોરડું ખેંચીને તમારી જાતે ઊંચકો, બેલેટ નૃત્યનકાર તેમનાં આંગળાં પર કેટલી ઝડપથી ફરી શકે છે તેનો અનુભવ કરવા ખુરશી પર ફરો. વળી ગ્રહો સૂર્યની નજીક આવતાં કેવી રીતે ઝડપથી ખસે છે તે નિહાળવા ગ્રહની ગતિ ઝડપી બનાવો.

જળ મોબિલ ગતિજન્ય જળ શિલ્પુ છે. તેમાં રંગીન પાણી જળચક્રો, ટર્બાઇન, નૃત્યશ કરની ઢીંગલીઓ સાથે રમે છે, મહાકાય જળ લેન્સં બનાવે છે, સંગીતમય સુસંવાદી સ્વમરમેળ અને રકાબી ધંટનો ધ્વુનિ કરે છે, વીજળી ઉત્પેન્ન, કરે છે અને પ્રવાહીના મૂળભૂત નિયમોના નિદર્શન માટે પરપોટા અને ફુવારાની કામગીરી કરે છે. ગરમ હવાવાળું બલૂન ગરમ કરવામાં આવે ત્યાોરે ઊંચે જાય છે. દડાને હવામાં તરતો મૂકવા તમે બાઇસિકલને પેડલ મારી શકો, એરોપ્લેેન જેમ તરતા દડાનું હવામાં નિયંત્રણ કરી શકો અને એક બિંદુથી બીજા બિંદુ પર ન્યુ મેટિક મેઇલનું સંચાલન કરી શકો.

નવા પ્રદર્શન ખંડમાં ગણિતશાસ્ત્રક સંપૂર્ણ ગમ્મ‍ત છે, લોલક ફરે છે અને સૌદર્ય જન્મા વે છે. તે જુદા જુદા પ્રકારની ગતિ અને પદ્ધતિ ઊભી કરે છે. દર્પણ જાદુ કરે છે. તમે તમારૂં માથું કાપીને ચાંદીની પ્લેનટમાં બીજાઓને બતાવી શકો છો. તમે હવામાં ઊડી શકો અર્ધનારીશ્વર (અર્ધો પુરૂષ અર્ધી સ્ત્રી ) જેવા તમારા મિત્ર સાથે હળી મળી શકો. પરંતુ ’’રસાયણશાસ્ત્ર નો જાદુ’’ અને ’’રસોડા રસાયણશાસ્ત્રવ’’ પરના નિદર્શન પ્રવચનમાં સાચો જાદુ જોવા મળે છે. અહીં તમે સમજી શકશો કે અર્ધો જાદુ યુક્તિથી થાય છે અને અર્ધો હાર્દરૂપ વિજ્ઞાનથી. તમે અહીં સારા જાદુગર બનવાનું શીખી શકો.

ગુજરાત સાયન્સુ સીટીનો વિજ્ઞાન ખંડ કલ્પસના અને ઉત્તેજનાથી સભર છે.