English
Gujarati
Gujarat Science City - Ahmedabad Gujarat Science City - Ahmedabad
અમારા વિષે
મુલાકાતીની માહિતી
અત્યારનું આકર્ષણ
વિજ્ઞાનનો બધે ફેલાવો
સ્વૈચ્છીક
સમારોહ સમયપત્રક
ભવિષ્યનું આકર્ષણ
ટેન્ડર નોટીસ
કારકિર્દી
મનોરંજનના સ્થળો
સાયન્સ સીટી ફોટો ગેલેરી
સાયન્સ સીટી સમાચાર માં
પૂર્ણ સૂર્યગ્રહણ રરમી જુલાઈ, ર૦૦૯
સંપર્ક
Latest News

Vibrant Gujarat

હોમ | શાળા માટે નોંધણી

શાળા માટે નોંધણી


ગુજરાત સાયન્સ્ સીટી કાઉન્સિલ, અમદાવાદ
પ્રવેશ અને પાર્કિગ/IMAX 3D થિયેટર/થ્રિલર રાઇડર સિમ્યુકલેટર/સંગીતમય ફુવારો
શાળા/કોલેજ/જૂથે ફોર્મ ભરવાનું ફોર્મ


* Name of the School/College/Group :
*Date of Booking : (DD/MM/YYYY)
Address :
City :
Name of the School Principal/Group Leader (Contact Person) :
STD Code       Number
Phone No. :
Mobile No
* Email Address :
Students          Teachers           Total Per.
* No. of Tickets booked (Entry Gate) :
Name of the IMAX film booked (please tick mark which you want to see) :

No. of Tickets booked for IMAX movie :
Show Time :


No. of Tickets booked (Thrill ride) :
No. of Tickets booked (Musical Fountain) :

શાળા/કોલેજ/જૂથના સંકલનકારે કરવાનો એકરાર

હું ગુજરાત સાયન્સો સીટી કાઉન્સિલે કરેલા નિયમો વિનિયમો અને નીતિથી બંધાયેલ છું એવું વચન આપું છું, સાયન્સ સીટીના પ્રાંગણની અંદર મારા વિદ્યાર્થી/શિક્ષક/જૂથના સભ્યરને સંડોવતો કોઇ ખરાબ બનાવ બને અને તેનાથી ઇજા અથવા મૃત્યુન થાય, તો તે માટે હું ગુજરાત સાયન્સર સિટી કાઉન્સિથલ અથવા તેના વ્યદવસ્થાનપક મંડળને જવાબદાર ગણીશ નહી. સાયન્સસ સીટીમાં શિષ્ટાઅચાર અને શિસ્તા જાળવવા અને સાયન્સશ સીટીની અકસ્માતને અમારાં કાર્યોથી કોઇ નાણાકીય નુકસાન થાય તો તે માટે હું અને મારૂં વ્ય્વસાયક મંડળ જવાબદાર રહેશે. તમને યોગ્ય લાગે તેટલી રકમ વસૂલ કરવાનો હક રહેશે.

ગ્રાહકોને સૂચના:

નીચેની વ્યકિતઓને રોમાંચક(થ્રિલ) રાઇડમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

સગર્ભા સ્ત્રી
હ્રદયને લગતા પ્રશ્નો, લોહીના દબાણના પ્રશ્નો અને ગરદનને લગતા (સ્પોન્ડેલાટિસ) પ્રશ્નો વગેરેથી પીડાતી વ્યકિતઓ.

અન્યે નિયમો

IMAX 3-D ગ્લાદસની ખોટી હેરફેર, તૂટફૂટ કે કોઇ પ્રકારના નુકસાન અને ૩-ડી ગ્લાભસ ચોરવાના પ્રયાસ બદલ સ્થ ળ પર જ રૂ.૫૦૦ (રૂપિયા પાંચસો) નો દંડ વસૂલ કરી શકાશે.
અગાઉથી જાણ કર્યા સિવાય સમયમાં ફેરફાર કરી શકાશે.
વ્યઉવસ્થાિપક મંડળ પ્રવેશના બધા હક અનામત રાખે છે


ક્રમ વિગત પુખ્તી રૂ. ૧૨ વર્ષથી નીચેનું બાળક રૂ. શાળા જૂથ રૂ.
IMAX 3-D ફિલ્મ ૧૨૫ ૧૦૦ ૯૦
સૂયઁ મંડળનો પ્રવાસ (મંગળ પર મિસન) ૩૦ ૩૦ ૩૦
સંગીતમય ફુવારો ૨૦ ૨૦ ૨૦
રોમાંચક (થ્રિલ) રાઇડ ૨૫ ૨૫ ૨૫
પ્રવેશ ફી (વિજ્ઞાન ખંડ, સ્પેસ
ઉર્જા ઉદ્યાન,
જીવનવિજ્ઞાન ઉદ્યાન સહિત)
૧૦ ૦૫ ૦૧

ધોરણ-૧૨ સુધીના શાળા જૂથ/નોંધાયેલ બિન-સરકારી સંસ્થાંને ડિસ્કા ઉન્ટા

ક્રમ વિગત
૧. થ્રી-ડી મુવી(શાળા જૂથ)
ડીપસી રૂ. ૯૦ વિદ્યાર્થી દીઠ, ટી-રેકસ રૂ.૯૦, અંતરીક્ષ મથક રૂ.૯૦
થ્રી-ડી મુવી (કોલેજ જૂથ)
ડીપસીઃ વિદ્યાર્થી દીઠ રૂ.૧૦૦, ટી-રેકસ રૂ.૧૦૦ અને અંતરીક્ષ મથક રૂ.૧૦૦
ર. કોમ્બોઃ પ્રસ્તા વ
- ૩ ડી + ૩ ડી મુવીઃ શાળા વિદ્યાર્થી દીઠ રૂ.૧૫૦ (કોઇ પણ બે મુવી) ૩ ડી + ૩ ડી મુવીઃ કોલેજ વિદ્યાર્થી દીઠ રૂ.૧૭૦ (કોઇ પણ બે મુવી)
ર૦ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકને કોમ્‍પ્‍લિમેન્‍ટરી
૩. સિમ્યુઃલેટર રાઇડઃ
વ્ય્કિત/વિદ્યાર્થી દીઠ રૂ. ૨૫
૪.


સૂયઁ મંડળનો પ્રવાસ (રોમાંચક (થ્રિલ) રાઇડ):
વ્ય કિત/વિદ્યાર્થી દીઠ રૂ.૩૦/-
સિમ્યુઃલેટર રાઇડ અને સૂયઁ મંડળનો પ્રવાસ મુસાફરી રોમાંચક (થ્રિલ) રાઇડમાં ડિસ્કા્ઉન્ટર યોજના
રપ થી ૯૯ ૧૦ ટકા ઓછા
૧૦૦ થી ૧૯૯ ૧૫ ટકા ઓછા
૨૦૦ થી ૨૯૯ ૨૦ ટકા ઓછા
૩૦૦ થી વધારે ૨૫ ટકા ઓછા