અંતરીક્ષ મથક ૩-ડી બહારના અંતરીક્ષમાં ૧૬ રાષ્ટ્રોની અજોડ ભાગીદારીમાં પ્રયોગશાળાના નિર્માણની વાત છે. માણસે કોઈક દિવસ મંગળ પર પગ મૂીકવો હોય તો શૂન્ય ગુરૂત્વાકર્ષણમાં રહેવાના લાંબા ગાળાની અસરનોના અભ્યાસ માટે અને જૂરી વૈશ્વિક સરકારી પ્રવાસો તરફના જરૂરી પ્રથમ પગલાની વાત છે. તે પડકારો, પીછેહઠ, વિજય અને જે સ્ત્રી - પુરૂષોનાં સ્વપ્ન આ પૃથ્વીના જીવનની મર્યાદા કરતાં વધતાં હોય તેવાં સ્રી-પુરૂષોનાં આંતરરાષ્ટ્રીય વિજય મેળવવા ભાગ લેવાની વાત છે.
અંતરીક્ષ મથક ૩-ડી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક (આઈ.એ.એસ.) તરફનો પ્રથમ સિનેમા પ્રવાસ છે. તેમાં પ્રેક્ષકો નવા મથકના બોર્ડ પર શૂન્ય ગુરૂત્વાકર્ષણનું જવન જાતે અનુભવી શકે. ઈમેકસ ૩-ડી પ્રૌધોગિકીના જાદુથી પરિવહન થતાં પ્રેક્ષકો ફલોરિડાના કેન્ડી અંતરીક્ષ કેન્દ્ર અને રશિયાના બાઈકોનુર કોસ્મોડ્રેમથી પૃથ્વીની ઉપર ૨૨૦ માઈલની પરિભ્રમણ કક્ષામાં તેમના નવા ધર સાથે જાય છે. દરેક ઉંમર અને ભાષાના નવા લોકો તેમના અંતરીક્ષમાં ચાલતા ટુકડીના સાથીઓ સાથે કામ કરી શકે, અંતરીક્ષમાં આ અભૂતપૂર્વ માળખાનું નિર્માણ કરી તેમાં રહી શકે.
અંતરીક્ષમાં મથક ૩-ડીનું નિર્માણ અને નિદેર્શન રોની માયર્સે અને તેની પટકથા ટોમ ક્રુઈઝે કરી હતી. ફોટોગ્રાફી અને અંતરીક્ષ પ્રવાસની તાલીમના નિયામક જેમ્સ નેથાઉસ છે. તેનું સંગીત ચિકી એરબે અને મેરિબેથ સડેલોમને આપ્યુ છે. સહનિમતિ જયુડી કરોઈલ છે અને સલાહકાર નિર્માતા ગ્રીમ ફર્ગ્યુયીન છે. તેની રજૂઆત નાસા ના સહકારથી લોંખીડ માર્ટિન કોર્પોરેશનને કરી છે. તેનું વિતરણ ઈમેકસ કોર્પોરેશન કર્યુ છે.
|